Sunday, February 16, 2020

Satasang no rash chakha સતસંગ નો રસ ચાખ,

Satasang no rash chakha

સતસંગ નો રસ ચાખ,
ઓ પ્રાણી તું સતસંગ નો રસ ચાખ......

પ્રથમ લાગે કડવો ને તીખો,
પછી આંબા કેરી સાખ..
ઓ  પ્રાણી તું નો રસ ચાખ..

કાચી કાયા નો ગર્વ ના કીજીએ,
અંતે થવાની છે રાખ..
ઓ  પ્રાણી તું નો રસ ચાખ..

સતસંગની બે ધડી માં મુક્તિ,
વેદ પૂરે છે એની સાખ..
ઓ  પ્રાણી તું નો રસ ચાખ..

બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાં ગુણ,
હરી ચરણ ચીત રાખ..
ઓ  પ્રાણી તું નો રસ ચાખ..

Gujarati Santvani Lyrics Android App Download








No comments:

Post a Comment

Tadu re khule Guru Gam kunchi vade Part 1 | તાળુ રે ખુલે ગુરુ ગામ કૂંચી વાળે (ભાગ - ૧) | ભજન સંતવાણી

  Tadu re khule Guru Gam kunchi vade  તાળુ રે ખુલે ગુરુગમ કૂંચી વડે પણ ખોલવાની ગમ જો પડે...તાળુ રે...  ગુરુગમ કૂંચી સબમાં એ ઊંચી આતમ ધન જો જ...