Bhajile sadguruji nu nam
ભજીલે સદ્દગુરુજી નું નામ ..
આ અવસર છે રામ ભજવાનો કોળી બેસે નાં દામ !
ભજીલે સદ્દગુરુજી નું નામ..
માત પિતા સુત બાંધવ દારા કોઈ આવેના કામ !
ભજીલે સદ્દગુરુજી નું નામ..
અંધ થઇ અથડામાં રૂડા ઘટ ઘટ સુન્દીરશ્યામ !
ભજીલે સદ્દગુરુજી નું નામ..
દાસ સતાર કહે કરજોડી સર્વે સંતોના ગુલામ !
ભજીલે સદ્દગુરુજી નું નામ ..
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment