Bhagy bahu ghare sant padharya
ભાગ્ય બહુ જે ઘરે સંત પધાર્યા,
કરી સમરણ ભવસાગર તાર્યા,
ભાગ્ય બહુ જે ઘરે સંત પધાર્યા...
આવત સંત કો આસન દીજીએ,
ચરણ ધોઈ ચારણામૃત લીજીએ,
ભાગ્ય બહુ જે ઘરે સંત પધાર્યા...
વોહી સંત બડે ઉપકારી,
શરણે આવત કો લેત ઉગારી,
ભાગ્ય બહુ જે ઘરે સંત પધાર્યા...
સાહેબ કાં ઘર સંત કી માંહી,
સંત સાહેબ કછું અંતર નહી,
ભાગ્ય બહુ જે ઘરે સંત પધાર્યા...
કહતરે "કબીર" સંતો ભલે રે પધાર્યા,
જન્મો જન્મનાં કાર્ય સુધાર્યા,
ભાગ્ય બહુ જે ઘરે સંત પધાર્યા...
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment