Ram ras Aesa hai mere bhai
રામ રસ ઐસા હે મેરે ભાઈ,
જો કોઇ પીવે અમર હો જાય.. રામ રસ ઐસા...
ઊંચા ઊંચા સબકોઈ હાલે,
નીચાના હાલે કોઇ,
એકવાર જો નીચા હાલેતો,
સબસે ઊંચા હોય.... રામ રસ ઐસા...
મીઠાં મીઠા સબકોઈ ખાવે,
કડવાના ખાવે કોઇ,
એકવાર જો કડવા ખાવે તો,
સબસે મીઠા હોય….. રામ રસ ઐસા...
ધ્રૂવ ને પીયા પ્રહલાદ ને પીયા,
ઔર પીયા રોહિદાસ,
દાસ કબીર ને ભર ભર પીયા,
ફિર પીવન કી આશ.. રામ રસ ઐસા...
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment