Santo na shabda ma Amrut che re lol
સંતો ના શબ્દ માં અમૃત છે રે લોલ...
પીતા ટળે કાયાના ઝેર રે.. સંતો નાં શબ્દ માં...
સમદ્રષ્ટિ સરવે પર રાખાતા રે લોલ,
નયનો માં વરસે નુર રે.. સંતો નાં શબ્દ માં ...
સદબોધ આપી અવિદ્યા ટાળતા રે લોલ,
અધમનો પણ કરે ઉદ્ધાર રે.. સંતો નાં શબ્દ માં...
જિજ્ઞાસું થઇ ને જે શરણે જતા રે લોલ,
ભવસાગર થી ઉતારો પાર રે.. સંતો નાં શબ્દ માં...
કેશવ ચરણ દાસ લોટતા રે લોલ,
No comments:
Post a Comment