Bhajan na re bharose rejo
ભજન ના રે ભરોસે રેજો
અંતમાં ઈ નર ઓપસે
અમર બિજક જેના હાથમાં આવ્યું
એને કાળ કેમ કરી રોકશે રે
કાળ ના તો કટક ચળશે
તારી કાયા કંપસે
પોલું માં ઈ પેસારો કરીને
મુખે ઝંડા રોપસે રે
ધોળા દિવસે ધાળુ પાળે
અંન પાણી નો આરો રોકસે
પહેલા લુટસે પાંચ ને પછી
ખુલુ જળ કરી મુકશે રે
સુરા નરનુ કાંઈ ન હાલે
જેના હદય હરખ ને શોખસે
મારે કાળ ને મરજીવા કો
એને લખ ચોરાસી ફોકશે રે
અમર આસન ને અમર કાયા
અમર શબ્દ તો અલોપ ને
દાસ સવો કહે ફુલગર ચરળે
No comments:
Post a Comment