Gujarati Santvani Lyrics Bhajan Sakhi
પ્રથમ કોણે સમરીયે જી ?
અને કોણા લીજીયે જ નામ ?
પરમાત્મા પિતા સદ્દગુરુ આપણા રે...
હેજી રે પછી અલખ પુરુષના નામ
રામ ભજીલે ને પ્રાણીયા જી
અને પછી ભજા છે નહી, રે
કાયા થાશે તારી ઝાંઝરી
પછી બેઠુ રહેવાશે નહી
આ કાયાને શુ ભરોસો જી ?
આજ પડે કે કાલ
શ્વાસ તારો આયો ને જાયો રે...
હેજી માટે લે, હરી નું નામ.
Gujarati Santvani Lyrics Android App Download
No comments:
Post a Comment