Happy Shivratri
Monday, February 28, 2022
Shivratri wishes from Bhajan Santvani Lyrics in Gujarati App
Tuesday, February 15, 2022
Sadhubhai Sadguru Taranhar chhe | ભજન સંતવાણી | સદગુરુ તારણહાર છે (ભાગ - ૪) | Shankardas
Sadguru Taranhar Chhe
આ સંસાર અસાર કોઈ નર પામ્યા નહિ એનો પારશંકર ખેલે ખાડા ધાર
સાધુભાઈ સદગુરુ હૈયા ના હાર છે હે જી હો જી..
Download Gujarati Santvani Lyrics App
Monday, February 14, 2022
Sadhubhai Sadguru Taranhar chhe | ભજન સંતવાણી | સાધુભાઈ સદગુરુ તારણ હાર છે (ભાગ - ૩) | Shankardas
Sadguru Taranhar Chhe
માટે સદગુરુ ચરણોમાં જા જઈને આતમ તત્વ વિચાર
બેડલીને ઉતારે ભવપાર
સાધુભાઈ અનુભવીનો એવો ઉદગાર છે હે જી હો જી..
સાધુ ભાઈ સદગુરુ તારણ હાર છે હે જી હો જી..
એમની લીલાઓ તો અગમ અપાર છે હે જી હો જી..
Saturday, February 12, 2022
Sadhubhai Sadguru Taranhar chhe | ભજન સંતવાણી | સાધુભાઈ સદગુરુ તારણ હાર છે (ભાગ -૨ ) | Shankardas
Sadguru Taranhar Chhe
મુરખો ફોગટ માં ફુલાય ગુરૂ વિના જ્ઞાન કદી નવ થાય
કોટિક જન્મ તો વહી જાય
સાધુભાઈ શાસ્ત્રોનો એવો પોકાર છે હે જી હો જી ..
સાધુ ભાઈ સદગુરુ તારણ હાર છે હે જી હો જી..
એમની લીલાઓ તો અગમ અપાર છે હે જી હો જી..
Friday, February 11, 2022
Sadhubhai Sadguru Taranhar chhe | ગુજરાતી ભજન સંતવાણી | Shankardas
Sadguru Taranhar Chhe
સાધુ ભાઈ સદગુરુ તારણ હાર છે હે જી હો જી..
એમની લીલાઓ તો અગમ અપાર છે હે જી હો જી..
સદગુરુ દેવના છે દેવ જે જન કરે એમની સેવ,
એમને તારે છે તતખેવ
સાધુભાઈ સદગુરુ ગરીબોના આધાર છે હે જી હો જી..
મુરખો ફોગટ માં ફુલાય ગુરૂ વિના જ્ઞાન કદી નવ થાય
કોટિક જન્મ તો વહી જાય
સાધુભાઈ શાસ્ત્રોનો એવો પોકાર છે હે જી હો જી ..
માટે સદગુરુ ચરણોમાં જા જઈને આતમ તત્વ વિચાર
બેડલીને ઉતારે ભવપાર
સાધુભાઈ અનુભવીનો એવો ઉદગાર છે હે જી હો જી..
આ સંસાર અસાર કોઈ નર પામ્યા નહિ એનો પાર
શંકર ખેલે ખાડા ધાર
સાધુભાઈ સદગુરુ હૈયા ના હાર છે હે જી હો જી..
Gujarati Santvani Sakhi lyrics | ગુજરાતી ભજન સંતવાણી સાખી | Santvani Lyrics
Gujarati Santvani Lyrics Bhajan Sakhi
પ્રથમ કોણે સમરીયે જી ?
અને કોણા લીજીયે જ નામ ?
પરમાત્મા પિતા સદ્દગુરુ આપણા રે...
હેજી રે પછી અલખ પુરુષના નામ
રામ ભજીલે ને પ્રાણીયા જી
અને પછી ભજા છે નહી, રે
કાયા થાશે તારી ઝાંઝરી
પછી બેઠુ રહેવાશે નહી
આ કાયાને શુ ભરોસો જી ?
આજ પડે કે કાલ
શ્વાસ તારો આયો ને જાયો રે...
હેજી માટે લે, હરી નું નામ.
Gujarati Santvani Lyrics Android App Download
Tadu re khule Guru Gam kunchi vade Part 1 | તાળુ રે ખુલે ગુરુ ગામ કૂંચી વાળે (ભાગ - ૧) | ભજન સંતવાણી
Tadu re khule Guru Gam kunchi vade તાળુ રે ખુલે ગુરુગમ કૂંચી વડે પણ ખોલવાની ગમ જો પડે...તાળુ રે... ગુરુગમ કૂંચી સબમાં એ ઊંચી આતમ ધન જો જ...
-
Bhajan ek ram nam nu kariye re ભજન એક રામ નામનું કરીયે રે, ભાવેથી ભવસાગર તરીયે રે, ભજન એક… ભજન છે ભક્તિ કેરુ અંગ (૨) નવ છો...
-
Aare avsar ma jene sadguru sevya - pritam Santvani Gujarati lyrics આરે અવસરમાં જેને સદગુરૂ સેવ્યા, વસ્તુ તો દેહમાં બતાવી રે.. ...
-
Mara Aangania ajvalu re મારા આંગણીએ અજવાળું રે, રૂડુ હદય સિંહાસન ઢાળું રે, ગુરુ મૂર્તિને પ્રેમે નિહાળું રે, ગુરુજી મારા આંગણ...