Tadu re khule Guru Gam kunchi vade
ગુરુગમ કૂંચી સબમાં એ ઊંચી આતમ ધન જો જડે
રગ રગ માંહી ભયા અજવાળા હેજી નોબત નગારા ગળ ગળે...તાળું રે ખુલે...
guajrati santvani lyrics , bhajan lyrics , santvani application in android
Tadu re khule Guru Gam kunchi vade
Happy Shivratri
Sadguru Taranhar Chhe
આ સંસાર અસાર કોઈ નર પામ્યા નહિ એનો પારDownload Gujarati Santvani Lyrics App
Sadguru Taranhar Chhe
માટે સદગુરુ ચરણોમાં જા જઈને આતમ તત્વ વિચાર
બેડલીને ઉતારે ભવપાર
સાધુભાઈ અનુભવીનો એવો ઉદગાર છે હે જી હો જી..
સાધુ ભાઈ સદગુરુ તારણ હાર છે હે જી હો જી..
એમની લીલાઓ તો અગમ અપાર છે હે જી હો જી..
Sadguru Taranhar Chhe
મુરખો ફોગટ માં ફુલાય ગુરૂ વિના જ્ઞાન કદી નવ થાય
કોટિક જન્મ તો વહી જાય
સાધુભાઈ શાસ્ત્રોનો એવો પોકાર છે હે જી હો જી ..
સાધુ ભાઈ સદગુરુ તારણ હાર છે હે જી હો જી..
એમની લીલાઓ તો અગમ અપાર છે હે જી હો જી..
Sadguru Taranhar Chhe
સાધુ ભાઈ સદગુરુ તારણ હાર છે હે જી હો જી..
એમની લીલાઓ તો અગમ અપાર છે હે જી હો જી..
સદગુરુ દેવના છે દેવ જે જન કરે એમની સેવ,
એમને તારે છે તતખેવ
સાધુભાઈ સદગુરુ ગરીબોના આધાર છે હે જી હો જી..
મુરખો ફોગટ માં ફુલાય ગુરૂ વિના જ્ઞાન કદી નવ થાય
કોટિક જન્મ તો વહી જાય
સાધુભાઈ શાસ્ત્રોનો એવો પોકાર છે હે જી હો જી ..
માટે સદગુરુ ચરણોમાં જા જઈને આતમ તત્વ વિચાર
બેડલીને ઉતારે ભવપાર
સાધુભાઈ અનુભવીનો એવો ઉદગાર છે હે જી હો જી..
આ સંસાર અસાર કોઈ નર પામ્યા નહિ એનો પાર
શંકર ખેલે ખાડા ધાર
સાધુભાઈ સદગુરુ હૈયા ના હાર છે હે જી હો જી..
Gujarati Santvani Lyrics Bhajan Sakhi
પ્રથમ કોણે સમરીયે જી ?
અને કોણા લીજીયે જ નામ ?
પરમાત્મા પિતા સદ્દગુરુ આપણા રે...
હેજી રે પછી અલખ પુરુષના નામ
રામ ભજીલે ને પ્રાણીયા જી
અને પછી ભજા છે નહી, રે
કાયા થાશે તારી ઝાંઝરી
પછી બેઠુ રહેવાશે નહી
આ કાયાને શુ ભરોસો જી ?
આજ પડે કે કાલ
શ્વાસ તારો આયો ને જાયો રે...
હેજી માટે લે, હરી નું નામ.
Gujarati Santvani Lyrics Android App Download
Tadu re khule Guru Gam kunchi vade તાળુ રે ખુલે ગુરુગમ કૂંચી વડે પણ ખોલવાની ગમ જો પડે...તાળુ રે... ગુરુગમ કૂંચી સબમાં એ ઊંચી આતમ ધન જો જ...