ગુરૂ ગોવિંદ દોનો ખડે , કિસ્કું લાગુ પાય
બલિહારી ગુરુદેવ આપકી, ગોવિંદ દિયો દિખાય
ગુરૂ બિન જ્ઞાન ન ઉપજે , ગુરૂ બિન મિલે ન મોક્ષ
ગુરૂ બિન લખે ન સત્ય કો , ગુરૂ બિન મીટે ન દોષ
દરેક સંતો ને ગુરૂ પૂર્ણિમા ની શુભકામના
આજે તા. ૦૫-જુલાઈ-૨૦૨૦ , અષાઢ સુદ - ૧૫ રવિવાર (ગુરૂ પૂનમ)
No comments:
Post a Comment